At the dawn of the social media era, Belle Gibson became a pioneering wellness influencer - telling the world how she beat cancer with an alternative diet. Her bestselling cookbook and online app provided her success, respect, and a connection to the cancer-battling influencer she admired the most. But a curious journalist with a sick wife began asking questions that even those closest to Belle began to wonder. Was the online star faking her cancer and fooling the world? Kaitlyn Dever stars in the Netflix hit series Apple Cider Vinegar . Inspired by true events, the dramatized story follows Belle’s journey from self-styled wellness thought leader to disgraced con artist. It also explores themes of hope and acceptance - and how far we’ll go to maintain it. In this episode of You Can't Make This Up, host Rebecca Lavoie interviews executive producer Samantha Strauss. SPOILER ALERT! If you haven't watched Apple Cider Vinegar yet, make sure to add it to your watch-list before listening on. Listen to more from Netflix Podcasts .…
નિત્યા મુંબઈમાં રહે છે, તે 23 વર્ષની છે અને તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે તાજેતરમાં આર્કિટેક્ટ બની હતી અને હાલમાં એક મોટી ફર્મમાં ઈન્ટર્નિંગ કરી રહી છે. બીજી તરફ, આરવ 27 વર્ષનો છે અને યુએસમાં રહે છે. તેના માતા-પિતા અને બહેન ભારતમાં રહે છે, જ્યારે તે કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. વાર્તા શરૂ થાય છે જ્યારે આરવ તેના ક્રિસમસ વેકેશન માટે ભારત આવે છે. તેના માતાપિતા તેને તેમના જૂના પરિવાર સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા છે. #audiopitara #sunnazaroorihai #architect #mumbai #intern #firm #software #engineer #google #california #india #christmas #marriage #drama #relationship #society #culture #gujrati
નિત્યા મુંબઈમાં રહે છે, તે 23 વર્ષની છે અને તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે તાજેતરમાં આર્કિટેક્ટ બની હતી અને હાલમાં એક મોટી ફર્મમાં ઈન્ટર્નિંગ કરી રહી છે. બીજી તરફ, આરવ 27 વર્ષનો છે અને યુએસમાં રહે છે. તેના માતા-પિતા અને બહેન ભારતમાં રહે છે, જ્યારે તે કેલિફોર્નિયામાં ગૂગલના હેડક્વાર્ટરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. વાર્તા શરૂ થાય છે જ્યારે આરવ તેના ક્રિસમસ વેકેશન માટે ભારત આવે છે. તેના માતાપિતા તેને તેમના જૂના પરિવાર સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા છે. #audiopitara #sunnazaroorihai #architect #mumbai #intern #firm #software #engineer #google #california #india #christmas #marriage #drama #relationship #society #culture #gujrati
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ બોન્ડીંગ તેઓને જીવનમાં ફરીવાર એક કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
પરિસ્થિતિને સ્વીકારીને નિત્યા કઠોરતા સાથે જીવનમાં આગળ વધી જાય છે. આરવ પણ અલગ થવાનો દર્દ તીવ્રપણે અનુભવે છે, પરંતુ કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓને કારણે તેને કમને પણ પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. નિત્યા સાથે સંપર્ક કરવાના આરવના વારંવાર ના પ્રયત્નો નિષ્ફળ જતા તે દર્દના ઊંડા દરિયામાં ડૂબતો જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
આરવ નિત્યાને મનાવવાનો પ્રયત્ન કરે છે અને આ સંબંધમાં આગળ કેવી રીતે વધી શકાય તેનો નિવેડો લાવવા નો પણ પ્રયત્ન કરે છે, પરંતુ નિત્યા અને આરવની કૌટુંબિક પરિસ્થિતિને કારણે નિત્યા યુ.એસ. જવા અને આરવ ઇન્ડિયા માં રહેવા અસમર્થ હોવાથી બંને ના છૂટા પડવાના સંજોગોનું નિર્માણ થાય છે Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
માધવી નિત્યાને તેની લાગણીઓ વિશે પૂછે છે અને નિત્યા આરવ સાથેના પ્રેમનો એકરાર કરીને તેની સાથે યુ.એસ. જાય તેવો પ્રસ્તાવ આપે છે, પણ નિત્યા તેના પપ્પાની કથળતી જતી તબિયત ને કારણે યુ.એસ. જઈ નહિ શકે, અને મમ્મી પપ્પા ને તેની ખાસ જરૂર છે તેવુ જણાવે છે. આ જ મૂંઝવણ સાથે તે ઉદાસી માં એકલવાઈ થઈને આરવથી અને સામાન્ય જીવનથી પોતાને વધુ દૂર ને દૂર કરતી જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
નિત્યાની મુલાકાત આરવના મમ્મી-પપ્પા સાથે થાય છે અને તે દરમિયાન આરવ યુ.એસ. પાછો જવાનો છે, તેની જાણ નિત્યાને થતા બંનેના સંબંધમાં એક દૂરી પેદા થાય છે. નિત્યાના મનની મૂંઝવણ તેની મિત્ર માધવી જાણી જાય છે, અને તે નિત્યા અને આરવની મુલાકાત થાય તેવો પ્રયત્ન કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
નિત્યા અને આરવની રોજબરોજની મુલાકાત અને નિયમિત થતી ટેલિફોનિક વાતો એકબીજા પ્રત્યે નવી લાગણીઓમાં રૂપાંતરિત થાય છે. આરવનો સંઘર્ષ ભર્યો ભૂતકાળ અને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા, કારકિર્દીમાં કરેલી સખત મહેનતની જાણ નિત્યાને થતાં, તેનો આરવ પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
આર્કિટેક્ટ તરીકે નિત્યા પ્રગતિ કરે છે અને એક રીડેવલપમેન્ટના મળેલા પ્રોજેક્ટ ને લીડ કરતા સમયે તેની મુલાકાત આરવ સાથે થાય છે. કામના કારણે નિત્યાની આરવ સાથેની વારંવાર થતી મુલાકાત એક નવા સંબંધ તરફ આગળ વધે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા ની આર્કિટેક્ટ ફર્મમાં જોડાઈ જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
નિત્યા આર્કિટેક્ટ તરીકેની કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે અને તે પુરું કરવા કોલેજમાં એડમિશન લે છે, અને ધીરે ધીરે કોલેજના વાતાવરણમાં પોતે ઢળી જાય છે. કેટલીક ભૂતકાળ ની યાદો વર્તમાન માં વિચાર રૂપે તાજી થાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices…
مرحبًا بك في مشغل أف ام!
يقوم برنامج مشغل أف أم بمسح الويب للحصول على بودكاست عالية الجودة لتستمتع بها الآن. إنه أفضل تطبيق بودكاست ويعمل على أجهزة اندرويد والأيفون والويب. قم بالتسجيل لمزامنة الاشتراكات عبر الأجهزة.